સદર કોલેજની હેડ ક્લાર્ક ની પ્રથમ લેખિત પરીક્ષા પૂર્ણ થયે 48 કલાક સુધી કોઈપણ વાંધા અરજી આવેલ નથી જેથી પ્રોવિઝનલ આન્સર કી ને ફાઇનલ આન્સર કી ગણી રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે