61st Annual Sports Day

ધી નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી આઈવી પટેલ કોલેજ ઓફ કોમર્સ ના વિદ્યાર્થીઓએ સરદાર પટેલ યુનિવર્સિટીના 61 માં વાર્ષિક ખેલકૂદ રમોત્સવમાં કુલ 19 વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો જેમાં 13 વિદ્યાર્થી ભાઈઓ વિદ્યાર્થીની બહેનો જેમાં વિદ્યાર્થીની બહેનોએ સરદાર પટેલ યુનિવર્સિટી ની બહેનો વિભાગમાં ચેમ્પિયનશિપ મેળવી હતી અને 200 અને 400 મીટર માં મોરી સ્વાતિએ…

Details